આ કોર્સમાં રેકોર્ડેડ લેક્ચર્સ હશે... આ એપ્લિકેશનની વેલીડીટી 1 વર્ષની રહેશે. આ કોર્સમાં કોઈ જ પ્રકારની ગેરેંટી કે વોરંટી આપવામાં કે લેવામાં આવતી નથી. એક વાર ફી ભર્યા બાદ ફી પરત મળવા પાત્ર નથી. ડેમો વીડિયો જોઈને જ કોર્સ ખરીદવો. આ કોર્સમાં વધુ વિડિયો એડ થશે નહીં. આ કોર્સની ફી મટિરિયલ વગરની છે. આ કોર્સનું મટિરિયલ હાર્ડ કોપીમાં જોતું હશે તો 2000 વધારાના ચૂકવવાના રહેશે. વધુ માહિતી મેળવવા 9277700088 પર કોલ કરવો.